'યુવતીઓ પટાવવાં ફ્લર્ટિંગ કોચ રાખ્યો'
બેબી ગીતથી સ્ટાર બનનાર કેનેડિયન મૂળનો યુવા સિંગર જસ્ટિન બીબર રોમેન્સ શીખવાં માટે એક ફ્લર્ટિંગ કોચ રાખ્યો છે.
સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે જસ્ટિન એક ફ્લર્ટિંગ કોચ પાસેથી ફ્લર્ટિગનાં ક્લાસ લઈ રહ્યો છે. યુવતીઓને પોતાની તરફ આકર્ષિત કરવામાટેનાં પાઠ ભણી રહ્યો છે.
બ્રિટિશ સમાચાર પત્ર ધ સનનાં જણાવ્યાં પ્રમાણે, 16 વર્ષિય જસ્ટિન તેનાં યૂરોપ ટૂર પહેલાં રિયાન નામનાં એક ફ્લર્ટિંગ કોચ પાસેથી યુવતીઓને પટાવવાનાં પાઠ શીખી રહ્યો છે.
સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે રિયાન તેને ચાલતા, વાત કરતા, યુવતીઓને ઈમપ્રેસ કરતાં શીખી રહ્યો છે.
Comments
Post a Comment