ડેટ્રોઇટમાં પોર્ન શોપ્સમાં લોટરીની ટિકિટો પણ વેચાય છે બોલો


પોર્ન શોપની વાત આવે એટલે આપણી નજરમાં પોર્ન સીડીઝ કે તેને લગતા સાહિત્યની જ વાત આવે, પરંતુ અમેરિકાના ડેટ્રોઇટ શહેરમાં પોર્ન શોપ્સમાં લોટરીની ટિકિટો પણ વેચાય છે બોલો.આ શહેરમાં આવેલી એક પોર્ન શોપમાં ખરીદવામાં આવેલી લોટરીની એક ટિકિટે કેટલાંક દોસ્તો અને પરિવારના એક સમૂહને રાતોરાત ધનાઢ્ય બનાવી દીધા છે.

આ લોકોએ સંયુક્ત રીતે 12 કરોડ 90 લાખ ડોલર એટલે કે આશરે 5.76 અબજ રૂપિયાનો જેકપોટ જીતી લીધો છે. જો કે તેમણે એવું જાહેર કર્યું છે કે જીતેલી રકમમાંથી કેટલીક રકમ તેઓ દાન માટે આપી દેશે.

Comments

Popular posts from this blog

મનુષ્યની જેમ બોલવા લાગી આ સફેદ વ્હેલ માછલી!