શાહિદ-પ્રિયંકા ફરી પાછા પ્રેમમાં પડી જાય તો?
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને શાહિદ કપૂર એકબીજાને ડેટિંગ કરતા હતા ત્યારે પણ તેઓએ સત્ય વાત સ્વીકારી નહોતી. હવે, તેઓ અલગ થઈ ગયા છે.
પ્રિયંકા અને શાહિદે ફિલ્મ કમીનેમાં સાથે કામ કર્યુ છે. થોડા સમય પહેલા જ કેટલાંક અગમ્ય કારણોસર તેઓનું બ્રેક અપ થઈ ગયુ હતું.
જો કે શાહિદ અને પ્રિયંકા એક ફિલ્મમાં સાથે કામ કરે તેવી શક્યતા છે. કુનાલ કોહલીએ પોતાની આગામી ફિલ્મમાં શાહિદને લીધો છે. હવે તે ઈચ્છે છે કે, તેની આ ફિલ્મમાં શાહિદની સાથે પ્રિયંકા ચોપરા કામ કરે. જો કે પ્રિયંકાએ પોતાના અતિવ્યસ્ત શિડ્યુઅલને કારણે સૈફ અલી ખાનને તારીખો આપી નહોતી. જો કે કુનાલ પ્રિયંકાને મળ્યો હતો અને ફિલ્મની વિગતવાર વાત કરી હતી. કુનાલે પ્રિયંકા સિવાય અન્ય ત્રણ અભિનેત્રીઓનો પણ સંપર્ક કર્યો છે. આ ફિલ્મમાં બે અભિનેત્રીઓ છે. કુનાલ કેટરિના કૈફ, દીપિકા અને સોનાક્ષી સિન્હાને મળ્યો હતો.
પ્રિયંકા શાહિદ સાથે કામ કરવા તૈયાર થઈ ગઈ છે. પ્રિયંકાને લાગે છે કે, જો તે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડશે તો લોકો તેનો ઉંધો અર્થ લઈ લશે.
જો કે હવે, ફરી પાછા પ્રિયંકા અને શાહિદ એક થઈ ગયા છે એટલે કે ફિલ્મમાં સાથે કામ કરવાના છે. આ ફિલ્મ પણ લવ સ્ટોરી છે. લાગે છે કે, ફિલ્મમાં કામ કરતાં કરતા ફરી એકવાર શાહિદ-પ્રિયંકા પાછા એકબીજાના પ્રેમમાં પડી ના જાય....

Comments
Post a Comment