Posts

Showing posts from 2012

kashmir

Image

માથું ખંજવાળવા લાગશો આ અવિશ્વસનીય દ્રશ્યો જોઈને!

Image
સોશિયલ મીડિયા, આજની યંગજનરેશનને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહ્યું છે, એમ કહીંએ તો કશું જ ખોટું નથી. તેમાં પણ ખાસ ફેસબુક, ટ્વિટર અને ગૂગલ પ્લસ જેવી સોશિયલ વેબસાઇટ્સ પર લોકો કઈંક વધારે રસ લઈ રહ્યાં છે. નવા-નવા મિત્રો બનાવવા, તેમની સાથે ચર્ચાઓ કરવી, એકબીજાને યાદગાર અને ફની ફોટોગ્રાફ શેર કરવા, અથવા તો કોઈ ગંભીર મુદ્દાઓ ઉપર ચર્ચાવિચારણા કરવી, કે પછી કોઈ નવી ઇવેન્ટની જાહેરાત કરવી હોય, આ તમામ બાબતો માટે સોશિયલ વેબ સાઇટ્સ લોકોને ઉપયોગી બની રહી છે. અહીં લોકોનો સૌથી વધુ રસ, રમૂજી ફોટોગ્રાફ્સ ઉપર જોવા મળે છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં આ ટ્રેન્ડ વધારે છે. આજે એવી જ કેટલીક રમૂજી અને ખૂબ ચર્ચાયેલી તસવીરો તમને અહીં જોવા મળશે જેને જોઈને કન્ફ્યૂઝ્ડ થઈ જવાય કે આવું કેવી રીતે હોઈ શકે. હોગવર્ટ્સની આ ખખડધજ કાર ઉપર જાણે વૈભવી લક્ઝરી હોય એ રીતે નામ લખી દેવાયું છે. ઇન્ટરનેટ યૂઝર્સને કેવો ક્રેઝ હશે, નોટબુકના આ પેજને જોઈને સમજી શકાય છે.

દુનિયાના આ શહેર રહેવા માટે સૌથી શ્રેષ્ઠ

Image
    Vienna Zurich Auckland Munich Düsseldorf Frankfurt Geneva Copenhagen Bern વિદેશમાં કઇ જગ્યાએ રહેવા જવું શ્રેષ્ઠ છે અથવા તો દુનિયાના કયા શહેરો જોવા જેવા છે. તો આ યાદીમાં પ્રથમ ક્રમાંકે ઑસ્ટ્રિયાની રાજધાનીનો સમાવેશ થાય છે. દુનિયાના કયા શહેરોનું જીવનધોરણ 2012 દરમ્યાન શ્રેષ્ઠ રહ્યું છે. તેના માટેનો એક સર્વે મર્સર 2012 દ્વારા કરાયો છે. તેમને ક્વોલિટી ઑફ લિવિંગનો એક સર્વે તૈયાર કર્યો છે. તેમાં કયું શહેર શા માટે શ્રેષ્ઠ જીવનધોરણ માટે બેસ્ટ છે તેના કારણો પણ આપ્યા છે. તો આવો અમે તમને જણાવીએ દુનિયાના અગ્રણી 10 શહેર જે રહેવા માટે શ્રેષ્ઠ છે.

પુત્રીના નામથી પ્રખ્યાત બની કાર !!

Image
પુત્રીના નામથી પ્રખ્યાત બની કાર !! વર્ષ 1900ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગલ વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓ ની દુનિયાના દરવાજા હજુ તો ઊઘડી રહ્યા હતા જાણે. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ 35-36 કાર વેચી શકતી. એવામાં આ નવી-સવી ડેઈમલર કંપનીને એક ‘એમીલ જેલીનેક’ નામના રાજદ્વારી ઉદ્યોગપતિનો ભેટો થયો. આ ઉદ્યોગપતિ ઝડપી કારનો આશિક તો હતો જ પરંતુ પોતાની પુત્રી ઉપર એને એટલો બધો પ્રેમ અને પુત્રીનું નામ પોતાની કોઈ શુકનવંતી માન્યતાને લીધે લખાવવાનું એવું પાગલપન કે તેણે ડેઈમલર કંપની સામે ઑફર મૂકી કે જો મારી પુત્રીનું નામ તમારી મોટર ઉપર લખો તો એકસાથે 35 કાર આ બંદો એકલો ખરીદી લેશે ! ડેઈમલર કંપનીને તો જાણે જલસો પડી ગયો ! એક નામ લખવા બદલ જો આખા વર્ષનું વેચાણ એક જ સોદે થતું હોય તો પછી કરાય જ ને કંકુના… – એમ માની ડેઈમલરે શરત માન્ય રાખી અને ‘એમીલ જેલીનેક’ ને તેની પુત્રીનું નામ લખેલી 36 ગાડીઓ એક સાથે વેચવામાં આવી. જેલીનેકે આ બધી કાર ખરીદી અને નફો કરી વેચી પણ નાખી. અને યુરેકા ! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ અને આવો જ સોદો એણે...

વિશ્વની મહાસત્તા બનવા જઈ રહેલા ચીનમાં લોકોને કેવી રીતે જીવવું પડે છે?

Image
21 મી સદી ચીનની હોવાનું દુનિયા આખી માની રહી છે. ચીન અમેરિકાને પછાડી દુનિયાની મહાસત્તા બનવા મથી રહ્યું છે. બેજિંગ, શંઘાઈ અને ચીનના અન્ય શહેરો ન્યૂયોર્ક-વૉશિંગ્ટનને ટક્કર મારવા થનગની રહ્યા છે. ચીનમાં એક સમૃદ્ધ મધ્યમવર્ગ વિકસી રહ્યો છે. અને ચારેય બાજુ સમૃદ્ધિ જ સમૃદ્ધિ ઉગી નીકળી હોય તેવું વિશ્વ મીડિયાને બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ શું ચીનમાં જે ચમકે છે તે બધુ સોનું જ છે? શું ખરેખર ચીનના લોકો અમેરિકનો જેટલા સમૃદ્ધ બની ગયા છે કે પછી શું ચીન દુનિયાના ઉઠા ભણાવી રહ્યું છે? જો, ચીનની વાસ્તવિક્તા જોવામાં આવે તો સુપરપાવર બનવા મથી રહેલા ચીનનો એક બીજો ચહેરો સામે આવી શકે છે. ચીનમાં પરિસ્થિતિ એટલી વિકટ છે કે ચાર મીટરની જગ્યામાં એક કરતા વધુ લોકોને રહેવું પડી રહ્યું છે. અહીંના એક લેન્ડલોર્ડે એક છ મજલાની ઈમારતમાં ચાર-ચાર મિટરની જગ્યાવાળા 55 કેપસ્યુલ હાઉસ બનાવ્યા છે. જેમાં જરૂરીયાતવાળા લોકોને કમને રહેવું પડી રહ્યું છે. ચીનના હુબઈ પ્રંતના વુહાન શહેરમાં બનાવાયેલા આ  કેપસ્યુલ હાઉસ ઘણુ બધુ કહી જાય છે. બ્રિટિશ સમાચારપત્ર ડેઈલી મેઈલમાં છપાયેલી ચીનની વાસ્તવિક્તાને અહીં રજુ કરવામાં આવી છે

Natural Beauty

Image

મનુષ્યની જેમ બોલવા લાગી આ સફેદ વ્હેલ માછલી!

Image
તસવીરમાં દેખાતી આ સફેદ વ્હેલ એક અજીબોગરીબ ખાસિયત ધરાવે છે. જો તેનો અવાજ ધ્યાનથી સાંભળીએ તો આ કોઈ શરાબી બોલતો હોય તેવો સંભળાય છે એટલે કે જાણે કોઈ મનુષ્ય વાત કરતો હોય, પણ વાસ્તવમાં આ અવાજ સફેદ વ્હેલ માછલીનો છે જેને NOC તરીકે ઓળખવામાં આવે છે. તેનો અવાજ કોઈ સામાન્ય વ્હેલ માછલી જેવો નથી. Belugas વ્હેલ માછલી પાસે માનીલો કે જાણે કંઠ હોય. આ વ્હેલને “sea canaries” તરીકે પણ ઓળખવામાં આવે છે. વિલિયમ સ્ચેવિલ અને બાર્બરા લોરેન્સ પહેલા એવા વિજ્ઞાનીઓ છે, જેમણે બેલુગા સાઉન્ડનો અભ્યાસ કર્યો છે. તેમણે લખ્યું છે, "તેનો અવાજ જાણે કોઈ બાળક ભીડમાં રાડારાડ કરતું હોય એવું સુચવે છે."આગળ તસવીરોમાં વધુ વાંચો.. (સ્રોતઃ ડિસ્કવર મેગેઝીન, જસ્ટિન ગ્રેગ, kazoo લાઇન )

Newsssssssss......

એક બેકાર અને નવરાધૂપ છોકરાએ માઈક્રો સોફ્ટમાં પટાવાળાની જગ્યા માટે અરજી કરી. એચ. આર. મેનેજરે તેની પાસેથી ફર્સ સાફ કરાવીને ઈન્ટર્વ્યુ લીધો. છોકરો પાસ થયો. એચ. આર. મેનેજરે તેને તેનું ઈમેઈલ આઈડી આપવા કહ્યું જેથી માઈક્રોસોફ્ટનો અપોઈન્ટમેન્ટ લેટર તેને મોકલાવી શકાય. છોકરાએ કહ્યું મારી પાસે નથી કોમ્પ્યુટર કે નથી ઈમેઈલ! “હું દિલગીર છું” એચ. આર. મેનેજરે કહ્યું “માઈક્રો સોફ્ટના નિયમો પ્રમાણે જેમાણસ પાસે પોતાનું ઈમેઈલ નથી તે માણસનું અસ્તિત્વ નથી અને જેનું અસ્તિત્વ જ નથી તેને નોકરી ન મળે!” છોકરો નિરાશ થઈ નીકળ્યો. હવે શું કરવું તેને સમજાતું ન્હોતું. એક આશા હતી જે ઠગારી નિવડી હતી. તેના ખિસ્સામાં ફક્ત ૫૦ રૂપિયા હતા. તે માર્કેટ યાર્ડ ગયો અને ૧૦ કિલો ટમેટાં લઈ આવ્યો. પછી ઘેર ઘેર ફરીને તેણે તે ટમેટાં વેચ્યાં અને ફક્ત બે કલાકમાં રૂપિયા બમણાં કર્યા! તેણે તેજ દિવસે એવાત્રણ ચક્કર લગાવીને ૪૦૦ રૂપિયાની મૂડી ઉભી કરી લીધી. છોકરાને ધંધાની લાઈન મળી ગઈ. તેણે દિલોજાનથી મહેનત કરીને ધંધો કર્યો અને વધારતો ગયો. શરુઆતમાં હાથગાડી લીધી પછી ટેમ્પો લીધો, પછી ખટારો અને એમ કરતાંને જોતજોતામાં તો તેણે પોતાના વહાણ ખરીદી લીધાં. પ...

ફેસબુક ફ્રેન્ડ્સ વચ્ચે ધૂમ મચાવતી સપ્તાહની સૌથી ફની તસવીરો!

Image
 લો બોલો, બાબા રામદેવજીના યોગા મનુષ્યોને તો ગમી રહ્યા હતા, હવે શ્વાન મહાશયને પણ યોગા કરવાનું મન થઈ રહ્યું છે. જરા જૂઓ તો, આ કયું આસન કરી રહ્યો છે?  રસોઈ બનાવાની છે કે સ્ટેટસ અપડેટ કરવાનું છે ? ફેસબુકની આવી આદત ?  આ છે અમારી બ્લેક & વ્હાઇટ ફ્રેન્ડસીપઃ કૂતરાં અને બકરીની આવી દોસ્તી, ભાગ્યે જ તમને ક્યાંક જોવા મળશે. ફેસબુક ફ્રેન્ડ્સ વચ્ચે આ એનિમલ ફ્રેન્ડશીપ ખૂબ ધૂમ મચાવી રહી છે.  ઓ હો હો હો.. બાકી, ગજબની હવાઃ હાથીની સૂંઢમાં હવા તો ભરી દીધી, પણ ગોલમાલ રિટર્ન અને ભૂત રિટર્નની જેમ ક્યાંક ઐર રિટર્ન ના થાય તો સારું.  હાથી મેરા સાથી, જનાબ આ પંજાબ છે, અહીં આવા જ દ્રશ્યો જોવા મળે, બાકી હાથીને ટ્રેક્ટર ઉપર ચઢાવી તો જૂઓ જરા. ભાઈ, આખો દિવસ ફેસબુક ઉપર બેસ્યા રહીએ તો આવું જ કઇંક થાયને. ઓ તારી, આ શું, ફેસબુકનો ખુમાર એવો તો છવાયેલો છે કે અહીં કાર્ટૂનમાં મરઘીના ઈંડામાંથી બચ્ચું પણ ફેસબુક મંતરતુ જ બહાર આવ્યું.  ...

Compassion for Hunting

Image

The world record of greatest records

Image

બોસ, સગી આંખોને છેતરી જાય, એવી છે આ અનોખી તસવીરો

Image
આપણે જ્યારે પણ કેમેરામાં કોઈ તસવીર કેપ્ચર કરાવીએ, ત્યારે આંપણો પ્રયત્ન હોય છે કે એક ક્લિકમાં જે કઇ પણ હોય, તે સરળતાથી જોઈ શકાય, પણ ફોટોગ્રાફર જીન પૉલના વિચારો તદ્દન જુદા અને કઇંક અનોખા જ છે. આવો, તસવીરોમાં જોઈએ અને જાણીએ તેમની આ અદભુત કલા રચનાઓ..

બે જોડી કપડાની ઈચ્છાએ કસાબને બનાવ્યો સૌથી ખુંખાર આતંકી!

Image
   ગરીબ યુવાન એવા સંગઠનના હાથે ચડી ગયો કે તે માનવીમાં શેતાન બની ગયો મુંબઈમાં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ વર્ષ 2008માં નૃશંસ હુમલો કર્યો અને આ હુમલા સાથે જ માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક નામ કુખ્યાત થઈ ગયું. એ નામ હતું અજમલ આમિર કસાબ. આપને જાણીને આશ્ચર્ય થશે કે કસાબ માત્ર બે જોડી કપડાની લાલચમાં આવી એવા પંથે ચાલી નિકળ્યો કે જ્યાં તેણે એવી કરતુતો કરી જેની કહાણી વિશ્વના ઈતિહાસમાં હમેંશા કાળા પાન્ના પર લખવામાં આવશે. પાકિસ્તાનના ઓકારા જિલ્લામાં એક અતિ ગરીબ પરિવારમાં જન્મેલા આ આતંકવાદીના પિતા રેલવેના પાટા લગાવતા હતા જ્યારે તેનો એક ભાઈ લાહોરમાં મજૂરી કરતો હતો. આવી દારૂણ ગરીબીમાં અજમલને દુનિયા ફરવાના, મબલખ રૂપિયા કમાવવાના, વૈભવી જિદંગી જીવવાના કોડ જાગતા. એક વખત ઈદ પર અજમલે પોતાના પિતા પાસે માત્ર બે જોડી નવા કપડાંની માંગ કરી. જે પુરી ન થતાં તે એવા પંથે ચાલી નિકળ્યો કે માનવતાની નજરમાં તે શેતાન બની ગયો. પાકિસ્તાનના 25 વર્ષના આ યુવકે ગરીબી અને બેરોજગારીના અભિશ્રાપથી કંટાળીને વર્ષ 2005માં પોતાના પિતાનું ઘર ત્યજી દીધું. અને નાના મોટા ગુનાઓ અને ચોરી-લૂંટફાટ જેવા નાના...

Faith Trust Hope

Image

Emptiness. . .Lonely by Rohan Rathore. . . .new video

Image

London To Newyork

Image

Proud to Be Politics

Image

Pune..

Image
 

Good Morning

Image

Leptop

Image