માથું ખંજવાળવા લાગશો આ અવિશ્વસનીય દ્રશ્યો જોઈને!


સોશિયલ મીડિયા, આજની યંગજનરેશનને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહ્યું છે, એમ કહીંએ તો કશું જ ખોટું નથી. તેમાં પણ ખાસ ફેસબુક, ટ્વિટર અને ગૂગલ પ્લસ જેવી સોશિયલ વેબસાઇટ્સ પર લોકો કઈંક વધારે રસ લઈ રહ્યાં છે.

નવા-નવા મિત્રો બનાવવા, તેમની સાથે ચર્ચાઓ કરવી, એકબીજાને યાદગાર અને ફની ફોટોગ્રાફ શેર કરવા, અથવા તો કોઈ ગંભીર મુદ્દાઓ ઉપર ચર્ચાવિચારણા કરવી, કે પછી કોઈ નવી ઇવેન્ટની જાહેરાત કરવી હોય, આ તમામ બાબતો માટે સોશિયલ વેબ સાઇટ્સ લોકોને ઉપયોગી બની રહી છે.

અહીં લોકોનો સૌથી વધુ રસ, રમૂજી ફોટોગ્રાફ્સ ઉપર જોવા મળે છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં આ ટ્રેન્ડ વધારે છે. આજે એવી જ કેટલીક રમૂજી અને ખૂબ ચર્ચાયેલી તસવીરો તમને અહીં જોવા મળશે જેને જોઈને કન્ફ્યૂઝ્ડ થઈ જવાય કે આવું કેવી રીતે હોઈ શકે.


હોગવર્ટ્સની આ ખખડધજ કાર ઉપર જાણે વૈભવી લક્ઝરી હોય એ રીતે નામ લખી દેવાયું છે.


ઇન્ટરનેટ યૂઝર્સને કેવો ક્રેઝ હશે, નોટબુકના આ પેજને જોઈને સમજી શકાય છે.


Comments

Popular posts from this blog

મનુષ્યની જેમ બોલવા લાગી આ સફેદ વ્હેલ માછલી!