ફેસબુક ફ્રેન્ડ્સ વચ્ચે ધૂમ મચાવતી સપ્તાહની સૌથી ફની તસવીરો!
લો બોલો, બાબા રામદેવજીના યોગા મનુષ્યોને તો ગમી રહ્યા હતા, હવે શ્વાન
મહાશયને પણ યોગા કરવાનું મન થઈ રહ્યું છે. જરા જૂઓ તો, આ કયું આસન કરી
રહ્યો છે?
રસોઈ બનાવાની છે કે સ્ટેટસ અપડેટ કરવાનું છે ? ફેસબુકની આવી આદત ?
આ છે અમારી બ્લેક & વ્હાઇટ ફ્રેન્ડસીપઃ કૂતરાં અને બકરીની આવી દોસ્તી,
ભાગ્યે જ તમને ક્યાંક જોવા મળશે. ફેસબુક ફ્રેન્ડ્સ વચ્ચે આ એનિમલ
ફ્રેન્ડશીપ ખૂબ ધૂમ મચાવી રહી છે.
ઓ હો હો હો.. બાકી, ગજબની હવાઃ હાથીની સૂંઢમાં હવા તો ભરી દીધી, પણ ગોલમાલ
રિટર્ન અને ભૂત રિટર્નની જેમ ક્યાંક ઐર રિટર્ન ના થાય તો સારું.
હાથી મેરા સાથી, જનાબ આ પંજાબ છે, અહીં આવા જ દ્રશ્યો જોવા મળે, બાકી હાથીને ટ્રેક્ટર ઉપર ચઢાવી તો જૂઓ જરા.
ભાઈ, આખો દિવસ ફેસબુક ઉપર બેસ્યા રહીએ તો આવું જ કઇંક થાયને.
ઓ તારી, આ શું, ફેસબુકનો ખુમાર એવો તો છવાયેલો છે કે અહીં કાર્ટૂનમાં મરઘીના ઈંડામાંથી બચ્ચું પણ ફેસબુક મંતરતુ જ બહાર આવ્યું.
નવરાત્રીની તૈયારીઓ હાલ જોરશોરથી ચાલી રહી છે. ઘણી બધી જગ્યાએ નવરાત્રીમાં
ગરબાના સ્ટેપ્સ માટે ક્લાસીસ પણ ખૂલવા લાગ્યા છે. અહીં એક યૂઝરે બિલાડીને
લઈને રમૂજ દર્શાવી છે.
Comments
Post a Comment