Posts

The world record of greatest records

Image

બોસ, સગી આંખોને છેતરી જાય, એવી છે આ અનોખી તસવીરો

Image
આપણે જ્યારે પણ કેમેરામાં કોઈ તસવીર કેપ્ચર કરાવીએ, ત્યારે આંપણો પ્રયત્ન હોય છે કે એક ક્લિકમાં જે કઇ પણ હોય, તે સરળતાથી જોઈ શકાય, પણ ફોટોગ્રાફર જીન પૉલના વિચારો તદ્દન જુદા અને કઇંક અનોખા જ છે. આવો, તસવીરોમાં જોઈએ અને જાણીએ તેમની આ અદભુત કલા રચનાઓ..

બે જોડી કપડાની ઈચ્છાએ કસાબને બનાવ્યો સૌથી ખુંખાર આતંકી!

Image
   ગરીબ યુવાન એવા સંગઠનના હાથે ચડી ગયો કે તે માનવીમાં શેતાન બની ગયો મુંબઈમાં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ વર્ષ 2008માં નૃશંસ હુમલો કર્યો અને આ હુમલા સાથે જ માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક નામ કુખ્યાત થઈ ગયું. એ નામ હતું અજમલ આમિર કસાબ. આપને જાણીને આશ્ચર્ય થશે કે કસાબ માત્ર બે જોડી કપડાની લાલચમાં આવી એવા પંથે ચાલી નિકળ્યો કે જ્યાં તેણે એવી કરતુતો કરી જેની કહાણી વિશ્વના ઈતિહાસમાં હમેંશા કાળા પાન્ના પર લખવામાં આવશે. પાકિસ્તાનના ઓકારા જિલ્લામાં એક અતિ ગરીબ પરિવારમાં જન્મેલા આ આતંકવાદીના પિતા રેલવેના પાટા લગાવતા હતા જ્યારે તેનો એક ભાઈ લાહોરમાં મજૂરી કરતો હતો. આવી દારૂણ ગરીબીમાં અજમલને દુનિયા ફરવાના, મબલખ રૂપિયા કમાવવાના, વૈભવી જિદંગી જીવવાના કોડ જાગતા. એક વખત ઈદ પર અજમલે પોતાના પિતા પાસે માત્ર બે જોડી નવા કપડાંની માંગ કરી. જે પુરી ન થતાં તે એવા પંથે ચાલી નિકળ્યો કે માનવતાની નજરમાં તે શેતાન બની ગયો. પાકિસ્તાનના 25 વર્ષના આ યુવકે ગરીબી અને બેરોજગારીના અભિશ્રાપથી કંટાળીને વર્ષ 2005માં પોતાના પિતાનું ઘર ત્યજી દીધું. અને નાના મોટા ગુનાઓ અને ચોરી-લૂંટફાટ જેવા નાના...

Faith Trust Hope

Image

Emptiness. . .Lonely by Rohan Rathore. . . .new video

Image

London To Newyork

Image

Proud to Be Politics

Image