Posts

Showing posts from December, 2010

મલ્લિકા-બિગ બી વચ્ચે હોટ રોમાન્સ!!!

Image
મલ્લિકા શેરાવતનું સ્વપ્ન હતું કે, તે અમિતાભ બચ્ચન સાથે કામ કરે. હવે તેનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. તે બિગ બી સાથે એક રોમેન્ટિક ફિલ્મમાં કામ કરી રહી છે. મલ્લિકાએ આ વર્ષે ઈતિહાસ રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેણે આ વર્ષે હોલિવૂડની કેટલીક ફિલ્મો સાઈન કરી છે. મલ્લિકા શેરાવતની ઘણાં સમયથી ઈચ્છા હતી કે, તે સીનિયર બચ્ચન સાથે કામ કરે. થોડા સમય પહેલા જ મલ્લિકાને એક ફિલ્મમાં બિગ બી સામે લેવામાં આવી છે. થોડા વર્ષો પહેલા એક ચેટ શોમાં મલ્લિકાએ કહ્યું હતું કે, તેને અમિતાભ બચ્ચન સાથે કામ કરવું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મલ્લિકા હાલમાં અમેરિકામાં છે અને તેને બોલિવૂડની ઘણી જ ફિલ્મો ઓફર થઈ રહી છે. આ ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મોમાં મલ્લિકાએ કામ કરવાની હા પાડી છે. મલ્લિકાએ અમિતાભ સાથેની રોમેન્ટિક ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. હોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યા પછી તે ભારતના સુપરસ્ટાર સાથે કામ કરવા આતુર હતી. મલ્લિકા ઘણાં સમયથી બોલિવૂડમાં કામ કરી રહી છે. જો કે શરૂઆતમાં મલ્લિકા માત્રને માત્ર અંગપ્રદર્શન કરતી હોવાથી તેને કોઈ મહત્વ આપતું નહોતું. જો કે હોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યા પછી મલ્લિકાનું નસીબ બદલાઈ ગયું છ

એક સમયે પુરૂષોને જોઈ હું ડરી જતી હતી'

Image
હોલિવૂડ અભિનેત્રી મિશા બાર્ટને હાલમાં જ જણાવ્યું હતું કે તે જ્યારે કિશોરાવસ્થામાં હતી ત્યારે તે પુરૂષોને જોઈને ડરી જતી હતી. વેબસાઈટ કોન્ટેક્ટ મ્યૂઝિક ડોટ કોમ સાથે વાત કરતાં બાર્ટનને જણાવ્યું હતું કે મે કિશોરાવસ્થામાં ક્યારેય સેક્સ માણ્યું જ ન હતું. કારણકે, હું કુવારી હતી ત્યારે મને પુરૂષોને જોઈને ખુબજ ડર લાગ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, મને ક્યારેય કોઈ યુવકને ચુંબન કરવાની કોઈ જ ઉતાવળ ન હતી કે મને બોયફ્રેન્ડ બનાવવાં પણ પસંદ ન હતા. હાલમાં આ 24 વર્ષિય સ્ટાર તેનાં31 વર્ષિય પતિ અલી સાથે ખુશ છે તેણે જણાવ્યું હતું કે, ''તે ઘણો જ પ્રેમાળ અને મારી સાથે વફાદાર છે મારા માટે કાંઈ પણ કરી શકે છે હું પણ તેને ખુબ પ્રેમ કરુ છું.''