most dangerous roads in the world, the good - the good driver circled


Phurka Pass, Switzerland
Switzerland, one of the world's most beautiful spaces phurka pass. Like a snake through the mountain roads have been built.
ફુર્કા પાસ, સ્વિટ્ઝરલેન્ડ
દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક સ્વિટ્ઝરલેન્ડનું એક ફુર્કા પાસ છે. અહીં પહાડો પર એક બાજુથી સાપની જેમ રસ્તા તૈયાર કરાયા છે.

Atlantic Road, Norway
At the time of running the car on the road you will feel like you're on a cruise or ship.
એટલાંટિક રોડ, નોર્વે
આ રસ્તા પર ગાડી ચલાવતા સમયે તમને કોઇ ક્રૂઝ કે શિપ પર હોવ તેવો અહેસાસ થશે.


  Tiyanamena Mountain Road
Mountains have a way of cutting the road was built. This is hunanamam
 
ટિયાનમેન માઉન્ટેન રોડ
પર્વતોમાંથી રસ્તો કાપીને આ રસ્તાનું નિર્માણ કરાયું છે. આ હુનાનમાં આવેલું છે

 Highway 1, CaliforniaHere you can see that the sea has fallen on the side of the road.
 હાઇવે 1, કેલિફોર્નિયા
અહીં પણ તમે જોઇ શકો છો કે દરિયાની બાજુમાંથી રસ્તા પર નીકળી ગઇ છે.

 Stelaviyo pass, itali
Ridge Road space has a trivial kekanijema cut. The snake-like figure good - good people throw hosa.
 સ્ટેલવિયો પાસ, ઇટલી
પર્વતને કોઇ મામૂલી કેકનીજેમ કાપીને રસ્તાઓને જગ્યા આપી દીધી છે. તેની સાપ જેવી આકૃતિ સારા-સારા લોકોના હોશ ઉડાડી દે છે.
Gualiyanga tanela Road, China
It sounds like you have a box. The gualiyanga Tunnel Road, which is made ​​by cutting vaccamanthi gualiyangani China's famous mountains. You run the car on the road, estimated to be imposed only will hali.
ગુઆલિયાંગ ટનૅલ રોડ, ચીન
અહીં તમને કોઇ બૉક્સ જેવું લાગી રહ્યું હશે. આ ગુઆલિયાંગ ટનલ રોડ છે, જે ચીનના પ્રખ્યાત પર્વત ગુઆલિયાંગની વચ્ચમાંથી કાપીને બનાવાયો છે. તમે આ રસ્તા પર કાર ચલાવાનો અંદાજ લગાવા માત્ર થી જ હલી જશો.

Comments

Popular posts from this blog

મનુષ્યની જેમ બોલવા લાગી આ સફેદ વ્હેલ માછલી!