એક સમયે પુરૂષોને જોઈ હું ડરી જતી હતી'


હોલિવૂડ અભિનેત્રી મિશા બાર્ટને હાલમાં જ જણાવ્યું હતું કે તે જ્યારે કિશોરાવસ્થામાં હતી ત્યારે તે પુરૂષોને જોઈને ડરી જતી હતી.

વેબસાઈટ કોન્ટેક્ટ મ્યૂઝિક ડોટ કોમ સાથે વાત કરતાં બાર્ટનને જણાવ્યું હતું કે મે કિશોરાવસ્થામાં ક્યારેય સેક્સ માણ્યું જ ન હતું. કારણકે, હું કુવારી હતી ત્યારે મને પુરૂષોને જોઈને ખુબજ ડર લાગ્યો હતો.

તેણે જણાવ્યું હતું કે, મને ક્યારેય કોઈ યુવકને ચુંબન કરવાની કોઈ જ ઉતાવળ ન હતી કે મને બોયફ્રેન્ડ બનાવવાં પણ પસંદ ન હતા.

હાલમાં આ 24 વર્ષિય સ્ટાર તેનાં31 વર્ષિય પતિ અલી સાથે ખુશ છે તેણે જણાવ્યું હતું કે, ''તે ઘણો જ પ્રેમાળ અને મારી સાથે વફાદાર છે મારા માટે કાંઈ પણ કરી શકે છે હું પણ તેને ખુબ પ્રેમ કરુ છું.''

Comments

Popular posts from this blog

મનુષ્યની જેમ બોલવા લાગી આ સફેદ વ્હેલ માછલી!