અંગોલાના એક વ્યક્તિનું નામ પોતાના વિશાળ મોઢાને કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં કરવામાં આવ્યું છે.
20 વર્ષીય ફ્રાંન્સિસ્કો ડોમિન્ગો જોક્યુમનું મોઢું એટલું તો વિશાળ છે કે તેમાં એક કોકાકોલાનું ટીન પણ આવી જાય છે. જોક્યુમનું મોઢું 17 સેન્ટિમીટર પહોળું છે. હાલમાં જ આ અંગેનો એક વીડિયો યુ-ટ્યુબ પર મુકવામાં આવ્યો છે.
વેબસાઈટ પર આ વીડિયો મુકવામાં આવ્યાની સાથે તે હીટ થઈ ગયો છે. પોતાને આ રેકોર્ડ મળવા બાબતે જોક્યુમે જણાવ્યું હતું કે આખરે મારું સપનું સાકાર થયું છે
Comments
Post a Comment