પિઝોટ સિત્રોએને હવાથી ચાલનાર કારનું મૉડલ
જો તમે તમારી કારના વધતા પેટ્રોલ બીલથી પરેશાન છો અને ફ્રેશ એરથી ચાલનાર કારનું સપનું જોઇ રહ્યા છો તો તમારા માટે આ સપનું કદાચ બહુ ઝડપથી સાકાર થઇ શકે છે. ફ્રેન્ચ કાર કંપની પિઝોટ સિત્રોએને હવાથી ચાલનાર કારનું મૉડલ રજૂ કર્યું છે. હવાથી ચાલનાર આ કારમાંથી સિટીની અંદર 80 ટકા ફ્યુઅલ બચાવી શકાશે. ત્યારે તેનાથી 45 ટકા એવરેજ સેવિંગ થશે. કિંમતના મામલામાં કંપનીની આ કાર હાલના હાઇબ્રીડ મૉડલોથી અંદાજે 85000 રૂપિયા સસ્તી હશે.
Comments
Post a Comment