Posts

Showing posts from December, 2012

kashmir

Image

માથું ખંજવાળવા લાગશો આ અવિશ્વસનીય દ્રશ્યો જોઈને!

Image
સોશિયલ મીડિયા, આજની યંગજનરેશનને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહ્યું છે, એમ કહીંએ તો કશું જ ખોટું નથી. તેમાં પણ ખાસ ફેસબુક, ટ્વિટર અને ગૂગલ પ્લસ જેવી સોશિયલ વેબસાઇટ્સ પર લોકો કઈંક વધારે રસ લઈ રહ્યાં છે. નવા-નવા મિત્રો બનાવવા, તેમની સાથે ચર્ચાઓ કરવી, એકબીજાને યાદગાર અને ફની ફોટોગ્રાફ શેર કરવા, અથવા તો કોઈ ગંભીર મુદ્દાઓ ઉપર ચર્ચાવિચારણા કરવી, કે પછી કોઈ નવી ઇવેન્ટની જાહેરાત કરવી હોય, આ તમામ બાબતો માટે સોશિયલ વેબ સાઇટ્સ લોકોને ઉપયોગી બની રહી છે. અહીં લોકોનો સૌથી વધુ રસ, રમૂજી ફોટોગ્રાફ્સ ઉપર જોવા મળે છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં આ ટ્રેન્ડ વધારે છે. આજે એવી જ કેટલીક રમૂજી અને ખૂબ ચર્ચાયેલી તસવીરો તમને અહીં જોવા મળશે જેને જોઈને કન્ફ્યૂઝ્ડ થઈ જવાય કે આવું કેવી રીતે હોઈ શકે. હોગવર્ટ્સની આ ખખડધજ કાર ઉપર જાણે વૈભવી લક્ઝરી હોય એ રીતે નામ લખી દેવાયું છે. ઇન્ટરનેટ યૂઝર્સને કેવો ક્રેઝ હશે, નોટબુકના આ પેજને જોઈને સમજી શકાય છે.

દુનિયાના આ શહેર રહેવા માટે સૌથી શ્રેષ્ઠ

Image
    Vienna Zurich Auckland Munich Düsseldorf Frankfurt Geneva Copenhagen Bern વિદેશમાં કઇ જગ્યાએ રહેવા જવું શ્રેષ્ઠ છે અથવા તો દુનિયાના કયા શહેરો જોવા જેવા છે. તો આ યાદીમાં પ્રથમ ક્રમાંકે ઑસ્ટ્રિયાની રાજધાનીનો સમાવેશ થાય છે. દુનિયાના કયા શહેરોનું જીવનધોરણ 2012 દરમ્યાન શ્રેષ્ઠ રહ્યું છે. તેના માટેનો એક સર્વે મર્સર 2012 દ્વારા કરાયો છે. તેમને ક્વોલિટી ઑફ લિવિંગનો એક સર્વે તૈયાર કર્યો છે. તેમાં કયું શહેર શા માટે શ્રેષ્ઠ જીવનધોરણ માટે બેસ્ટ છે તેના કારણો પણ આપ્યા છે. તો આવો અમે તમને જણાવીએ દુનિયાના અગ્રણી 10 શહેર જે રહેવા માટે શ્રેષ્ઠ છે.