ઝંડૂ બામ
બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહેલ 'દબંગ'ના નિર્માતા અરબાજ ખાનને ઝંડૂ બામ બનાવનારી કંપની આગળ નમતુ લેવુ પડ્યુ છે.

વિવાદ શાંત કરવા માટે અરબાઝે પોતાની પત્ની અને ફિલ્મમાં 'મુન્ની બદનામ હુઈ' ગીત દ્વારા ચર્ચામાં ચઢેલી મલાઈકા અરોડા ખાનને ઝંડૂ બામની બ્રાંડ એમ્બેસેડર બનાવવા પર મંજૂરી આપવી પડી છે.

બંને પક્ષ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'દબંગ'ના સુપરહિટ ગીત 'મુન્ની બદનામ હુઈ'માં 'ઝંડૂ બામ' શબ્દનો ઉપયોગ કરવામં આવ્યો છે. જેના પર આ બામ બનાવનારી કંપનીએ અરબાઝને કાયદેસર નોટિસ મોકલી હતી

Comments

Popular posts from this blog

મનુષ્યની જેમ બોલવા લાગી આ સફેદ વ્હેલ માછલી!