એક વખત એવું બન્યું કે અમેરિકાનાં બે U-2 પ્રકારનાં જાસૂસી વિમાનો ફ્લોરિડા રાજ્યની દક્ષિણે સામ્યવાદી ક્યૂબાના આકાશમાં ૨૨,૪૦૦ મીટરના (૭૩,૫૦૦ ફીટના) ઊંચા લેવલે રહીને ટેલિલેન્સ વડે ખૂફિયા ફોટોગ્રાફી કરવા માટે ઊડ્યાં. એક U-2 વિમાનમાં મેજર રૂડોલ્ફ એન્ડરસન નામનો પાયલટ હતો. બીજા U-2 ૨નો ચાર્જ મેજર રિચાર્ડ હેસરે સંભાળ્યો હતો. દરેક વિમાને કેરિબિઅન સમુદ્રમાં 1,140 કિલોમીટર લાંબા અને 217 કિલોમીટર પહોળા ક્યૂબાના તેમને ફાળવાયેલા અનુક્રમે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારને સૂક્ષ્મગ્રાહી મૂવી કેમેરામાં અંકિત કર્યો.

Comments

Popular posts from this blog

મનુષ્યની જેમ બોલવા લાગી આ સફેદ વ્હેલ માછલી!