Posts

Showing posts from July, 2010
Image
Triceratops and Torosaurus: Same Dinosaur Two dinosaurs became one this week, as paleontologists have just discovered that the dinosaurs previously known as Triceratops and Torosaurus are actually the same species. (The classic image of a Triceratops is on the left, while the new face of Triceratops, previously called Torosaurus, is on the right. Artwork by Holly Woodward, Montana State University) For over a century, scientists thought Torosaurus was a unique species. It was characterized as having a huge frill, bigger than that of Triceratops, with two large holes in it. But Montana State University paleontologists John Scannella and Jack Horner now say the excavated Torosaurus remains were just Triceratops at different growth stages. The findings are published in the latest issue of the Journal of Vertebrate Paleontology. (John Scannella works on a Triceratops fossil found north of Jordan, Montana, on the Hell Creek Ranch. Photo by Lon Bolick.) Scannella thinks the confusion is unde...
Image
Wi-Fi Without a Base Station Devices like the Ozmo2000 will turn everything with a Wi-Fi radio into a direct channel for wireless communication. By Christopher Mims The recently-announced Ozmo2000 chip is the first device that purports to support the not-yet finalized WiFi Direct standard. WiFi Direct promises to end the dependence of WiFi devices on nearby base stations: instead, they'll communicate directly with each other, advertising their presence, setting up ad-hoc networks and even hooking up with old school WiFi enabled devices. WiFi Direct and chips like the Ozmo2000 will end the conundrum of why an iPhone (for example) can't wirelessly connect directly to a nearby laptop when both aren't in range of a base station. So-called WiFi Personal Area Networks such as Intel's My WiFi already allow a version of this functionality, but it's limited - it only works between a laptop with Intel's Centrino chip running Windows 7 and a short list of approved devices....
Image
એક વખત એવું બન્યું કે અમેરિકાનાં બે U-2 પ્રકારનાં જાસૂસી વિમાનો ફ્લોરિડા રાજ્યની દક્ષિણે સામ્યવાદી ક્યૂબાના આકાશમાં ૨૨,૪૦૦ મીટરના (૭૩,૫૦૦ ફીટના) ઊંચા લેવલે રહીને ટેલિલેન્સ વડે ખૂફિયા ફોટોગ્રાફી કરવા માટે ઊડ્યાં. એક U-2 વિમાનમાં મેજર રૂડોલ્ફ એન્ડરસન નામનો પાયલટ હતો. બીજા U-2 ૨નો ચાર્જ મેજર રિચાર્ડ હેસરે સંભાળ્યો હતો. દરેક વિમાને કેરિબિઅન સમુદ્રમાં 1,140 કિલોમીટર લાંબા અને 217 કિલોમીટર પહોળા ક્યૂબાના તેમને ફાળવાયેલા અનુક્રમે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારને સૂક્ષ્મગ્રાહી મૂવી કેમેરામાં અંકિત કર્યો.
Image
Image
Meet Yoda, a household pet born with an extra pair of ears. Chicago, Illinois, couple Valerie and Ted Rock took the cat in two years ago after they visited a local bar, where a group of drinkers were handing the animal around and making fun of him. Since being adopted by the Rocks and after getting his picture posted on the Internet, the two-year-old feline has become an international media celebrity. The Rocks have received calls from Good Morning America, Fox News and The Tyra Banks Show. The moggy's mugshot has graced the pages of the London Guardian and British tabloids. Despite his strange appearance, Yoda - named after the pointy-eared Star Wars character (pictured below) - is a perfectly normal and affectionate cat and a delight to have around. His extra ears are thought to be the result of a genetic mutation. But Yoda's owners are keeping a close watch on their much-loved pet. They are concerned he could be catnapped because he is so different.
Image
મેડિકલ સાયન્સ ક્ષેત્રે વિવિધ ટેક્નોલોજીનો વિકાસ થવા છતાં કેટલાંક કિસ્સાઓ તજજ્ઞ ડોક્ટરોને પણ માથું ખંજવાળતાં કરતાં હોય છે. જવલ્લે જોવા મળતા આવા જ એક કિસ્સામાં શહેરની એક હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા ત્રણ આંખ સાથે જન્મેલા બાળકનું ‘ત્રીજું નેત્ર’ ઓપરેશનથી દૂર કરાયું છે. જન્મજાત ખોડને કારણે બે વિકસિત આંખોની ભ્રમર વચ્ચે અવિકસિત ‘ત્રીજું નેત્ર’ હોય તેવો દેશનો પ્રથમ કિસ્સો હોવાનો તબીબો દાવો કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના બાડા ગામમાં રહેતાં બાળકની માતા સોનલબહેને જણાવ્યું હતું કે, મારા દીકરાને જન્મથી જ ત્રિનેત્ર એટલે કે બે આંખની ભમરોની વચ્ચે ‘ત્રીજું નેત્ર’ હોવાથી હવે શું થશે તેવાં વિચારથી પરિવારજનો દિગ્મૂઢ થઇ ગયા હતા. પરંતુ, સુરેન્દ્રનગરમાં એક સર્જને અમને અમદાવાદ મોકલ્યા હતા. જ્યાં ડોક્ટરે ગત શુક્રવારે ઓપરેશન કરીને ત્રીજી આંખ દૂર કરવાનું સફળ ઓપરેશન કરતાં પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો. ઇન્ડિયન એસોસિયેશન ઓફ પીડિયાટ્રિક સર્જનના પ્રેસિડેન્ટ ડૉ. અનિરુદ્ધ શાહે જણાવ્યું હતું કે, બાળકની તપાસ કરતાં ૧૫ હજારે એક બાળકમાં જોવા મળતી ‘નેઝોફ્રન્ટલ એન્કેફેલોસીસ’ બીમારી હોવાનું જાણવા મળ્યું હતું. એમઆરઆઇની તપાસમ...