ગેલેલિયાના શરીરના અવશેષોનું પ્રદર્શન
ગેલેલિયોની બે આંગળિઓ અને દાતનું ફ્લોરેન્સ નામના મ્યુઝિયમમાં પ્રદર્શન કરવામાં આવનાર છે. આ મ્યુઝિયમને બે વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. શુક્રવારે ફરીથી આ મ્યુઝિયમનું ગેલેલિયો મ્યુઝિયમ નામકરણ સાથે ઉદ્ઘાટન કરવામાં આવશે.
1737માં ગેલેલિયોના મૃત્યુ બાદ તેના શબમાંથી તેના અંગુઠાને અને તેની વચલી આંગળીને કાઢી લેવામાં આવી હતી. આ સિવાય ગેલેલિયોની અન્ય આંગળીને આ મ્યુઝિયમમાં વર્ષોથી સંઘરવામાં આવી છે. ઉપરાંત ગેલેલિયો જ્યાં 20 વર્ષ સુધી ભણાવતો હતો તે યુનિવર્સિટી ઓફ પાદુઆમાં ગેલેલિયોના કમરનો મણકો સાચવવામાં આવ્યો છે.
મ્યુઝિયમમાં ગેલેલિયોના જે નવા અવશેષો મુકવામાં આવનાર છે તે ગુમ થઇ ગયા હતા. જો કે એક હરાજીમાં તેને પાછા મેળવવામાં આવ્યાં હતાં
Comments
Post a Comment